This is made out of natural hair cleansers and with bio surfactants. This thick ayurvedic shampoo is cleans your scalp, hair and gives shining and smoothness. It gives your hair natural bouncing. the natural ayurvedic ingredients like Aamla, Bhrungraj, Shikakai, Aritha, Neem etc removes dandruff also and nourish your hair.
Usage: Take little shampoo in tumbler or small cup and add equal quantity of water, mix well and rinse on hair, then wash it with plain water. This is very economical also with best quality. Use it regularly.
આયુકેશ શેમ્પૂ કુદરતી જડીબુટ્ટીઓ થી બનેલું છે. તે વાળ ને સ્વચ્છ રાખે છે.આ ઘટ્ટ શેમ્પૂ વાળ ને ચમક આપે છે અને ત્વચા ને ચોખ્ખી કરે છે. આંબળા, ભૃંગરાજ, શિકાકાઈ, અરીઠા, લીમડો વગેરે થી ખોળો સંપૂર્ણ દુર થાય છે તેમજ વાળ ને પોષણ મળે છે.
વાપરવાની રીત : ૧ કપ માં થોડું આયુકેશ શેમ્પૂ લઇ ને તેટલું જ પાણી mix કરો અને બરાબર મિશ્રણ કરી ને વાળ માં લગાવી અને સાફ કરો. આ શેમ્પૂ ઉચ્ચ ગુણવત્તા વાળું હોવા છતા પણ કિફાયતી છે. વાળ ને રેશમી, ચમકદાર, તેમજ મુલાયમ બનાવવા માટે તેનો રોજ ઉપયોગ કરવો જોઈએ.
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.